મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીનું યુવા શક્તિ ગ્રુપ સંભવિત યુધ્ધની સ્થિતિમાં બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ પાડવા સ્ટેન્ડ બાય


SHARE







મોરબીનું યુવા શક્તિ ગ્રુપ સંભવિત યુધ્ધની સ્થિતિમાં બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ પાડવા સ્ટેન્ડ બાય

પહલગામ હુમલાના જવાબના ભાગરૂપે ભારતીય સેનાઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય સેના માટે ગર્વ સાથે ખુશીનો માહોલ છે પણ સાથે સાથે પાકિસ્તાન પણ પોતાના આદત પ્રમાણે કોઈના કોઈ કાકરી ચારો કરી શકે છે એવુ ધ્યાનમાં રાખીને સમગ્ર દેશને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યો છે તેમજ ભારતીય સેના, ભારત સરકારની સાથે સાથે મોરબી વહીવટી તંત્ર પણ સંભવિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે

જો કે સાહુકોઈ જાણે છે કે, બ્લડ ફક્ત માણસથી જ માણસને આપી શકાય છે ત્યારે મોરબીમાં બ્લડની દરેક ઇમર્જન્સિ જરૂરિયાત પૂરી પાડતુ યુવા શક્તિ ગ્રુપ સંભવિત માહોલને ધ્યાનમાં રાખીને મોરબી કચ્છ બોર્ડર એરિયામાં આવતું હોય જે સૌથી વધારે પ્રભાવિત ઝોનમાં આવે છે ત્યારે મોરબીની અલગ અલગ સંસ્થાઓ મોરબી વહીવટી તંત્ર સાથે કોઓર્ડીનેટ કરી રહી છે ત્યારે યુવા શક્તિ ગ્રુપ, મોરબી ઈમરજન્સી બ્લડની કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવા સ્ટેન્ડ બાય રહેશે. અને કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે ગ્રુપના હેલ્પલાઈન નંબર 93493 93693 ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જાણવામાં આવ્યું છે.






Latest News