મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા


SHARE







મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીભાઈ એ શાળામાં કદમ્બનું પવિત્ર ઝાડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના નિર્માણ પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે. અને તેમણે તાજેતરમાં ૪૯ મી વખત રક્તદાન કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો છે. અને હવે લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લામાં ચાલતા ત્રણેય પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધાર્થીઓને  ઉપયોગી થાય તેવા તેમજ સમાજને ઉપયોગી થાય તેવા પુસ્તકો આપવામાં આવેલ છે. અને મોરબી પુસ્તક પરબ માં હાજરી આપી પુસ્તકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.ભાડેશિયા તેમજ ડો. સતિષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.






Latest News