ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં કેસર બાગ ખાતે નિશુલ્ક યોગ ક્લાસીસનું આયોજન


SHARE











મોરબીમાં કેસર બાગ ખાતે નિશુલ્ક યોગ ક્લાસીસનું આયોજન

મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીવાસીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દરરોજ સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ દરમિયાન કેસરબાગ ખાતે યોગ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ ક્લાસીસનું ૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શુભારંભ કરવામાં આવ્યો છે. યોગ ક્લાસીસ મોરબીવાસીઓને વિનામૂલ્ય યોગનો અભ્યાસ થાય અને તેઓ યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે તેવા શુભ આશય સાથે ચાલુ કરવામાં આવ્યા છે. મોરબી શહેરના તમામ નગરજનોએ પોતાના શ્રેષ્ઠ શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહોળા પ્રમાણમાં આ સુવિધાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News