ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ


SHARE











મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ

મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ છે તે ખૂબ જ સારી બાબત છે તેમજ મોરબી શહેરને સ્વચ્છ રાખવા મહા નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ કામગીરી પણ કરવામાં આવી રહી છે તેમજ જાહેર જનતાની પણ ફરજ આવે છે કે આપના આ "સ્વચ્છ મોરબી"ના અભિયાનમાં સહભાગી બને પણ  કમિશનર  દ્વારા મૂકવામાં આવેલા સફાઈ કામદારો જે હંગામી ધોરણે છે તેમને કાયમી કરવા તેમજ જ્યાં જરૂર છે ત્યાં બીજા નવા સફાઈ કામદારોની નિમણૂક કરવી જેથી કરી મોરબી શહેરના જે છેવાડાના વિસ્તાર છે ત્યાં સફાઈ અભિયાનમાં સરળતા રહે અને મોરબીને સ્વચ્છ મોરબી બનાવવાનું સ્વપ્નું સાકાર થાય.તેથી નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
 
---------------------------------------------------
 
From :JIGNESH BHATT (Press Reporter)
MORBI TODAY & Sanj Samachar 
MORBI
94277 21546





Latest News