મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદ કરવા અપીલ


SHARE







મોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદ કરવા અપીલ

મોરબીના બ્રાહ્મણ પરિવારના આશાસ્પદ યુવાનને મદદની જરૂર છે. મોરબીના ધર્મેન્દ્ર દિપકભાઈ મહેતા (૪૦) નામના યુવાનને O પોઝિટિવ બ્લડ ગ્રુપ છે અને આ યુવાનને ઇમરજન્સી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેમ છે તેથી લીવર માટે દાતા અને આર્થિક સહાય માટે પરિવાર લોકોને અપીલ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે મોબાઇલ નં. 7984053294 પર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આર્થિક સહાય માટે અંકિતાબેન મહેતાનું બેંક એકાઉન્ટ નં. 50100570607292, HDFC બેંક, IFSC કોડ – HDFC0009327 પર ડોનેશન આપવા વીનંતી કરેલ છે. આ પરિવારને દરેક સમાજના લોકો તરફથી વધુને વધુ આર્થિક મદદ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.






Latest News