મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા


SHARE







મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા

શ્રી સરસ્વતી શિશુ મંદિરના નાના ભૂલકાઓ, પ્રવીણભાઈ, તેરા તુજકો અર્પણ ગ્રુપ તથા આમરણ ગામના આગેવાનો દ્વારા ચૈત્ર મહિનાની પ્રથમ નવરાત્રીના દિવસે કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 261 નાળિયેરનું  કીડિયારુ પૂરીને 261 અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ, બોરડીના ઝુંડમાં મૂકવામાં આવેલ છે. જેનાથી નાના મોટા જીવોને ખોરાક મળતો રહેશે.






Latest News