વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના હિન્દુ  સંગઠનો દ્વારા મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સાંસદને નીલંબિત કરવાની માંગ


SHARE











મોરબીના હિન્દુ  સંગઠનો દ્વારા મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સાંસદને નીલંબિત કરવાની માંગ

સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં બજરંગદળ તથા શ્રી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં જુદાજુદા હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાંસદને તેના સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવાની માંગ કરી છે.

મોરબી જીલ્લા બજરંગદળ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાજેતરમાં સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરીને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મોરબી બજરંગ દળ તથા કરણી સોના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હાલમાં બજરંગદળ તથા કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન તેના શબ્દ પાછા લે, જાહેરમાં માફી માંગે અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તેમને સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવામાં આવે અને ભવિષ્યમાં તેઓ ભારતમાં કોઈ ચૂંટણી ન લડી શકે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બજરંગદળ તથા શ્રી રાજપૂત કરણી સેના સહિતના જુદાજુદા સંગઠનો આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News