મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ચોક પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અચાનક રસ્તામાં પડી જતા તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું જેથી માથામાં ઇજા થઈ હોવાથી વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વેલનાથપરા શેરી નં-1 ખાતે રહેતા બાબુભાઈ રાયસીંગભાઇ દારોદરા (74) ગત તા. 4/3 ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ પાસેથી પોતાનું બાઈક લઈને જતા હતા દરમિયાન કોઈ કારણોસર રસ્તામાં તેઓ અચાનક પડી ગયા હતા અને તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે 10:15 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News