મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીએ રજત ચંદ્રક મેળવ્યો


SHARE







અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીએ રજત ચંદ્રક મેળવ્યો

પૂણે-મહારાષ્ટ્ર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધા ૨૦૨૪-૨૫ તાજેતરમાં યોજાઈ હતી. જેમાં મહિલા વિભાગમાં ૫૩ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં શ્રીમતી હીરલ અમિત વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીએ રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. આ તકે શ્રીમતી હીરલબેન વ્યાસે મેનેજર એમ.ઝેડ.વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક કુમાર પાંડેજી તથા જીએડી ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News