મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ  વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ


SHARE







મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ  વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ  વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કારવામાં આવી હતી.જેમાં બાબો સિંધાભાઈ બાળકનો જન્મ થયો ત્યારે બાળક કાચું હતું અને ઓછા વજનનું બાળક હતું તેમજ જન્મ સમયથી જ બાળક ને ખુબજ શ્વાસની તકલીફ હતી અને એક્સરેમાં પણ જાણવા મળ્યું કે તેમને ન્યુમોનિયા જેવી તકલીફ જાણવા મળી અને લોહી રિપોર્ટમાં પણ ખુબ જ ચેપનો ભાગ જણાયો આટલા માટે બાળકને જન્મથી જ વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી, શ્વાસની તકલીફ વધારે હોવાથી બાળકને ૧૫ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી તેમાં શ્વાસનું મોટું મશીન (HFO ventilator) માં પણ રાખવાની જરૂર પડી હતી અને આશરે દોઢ મહિના સુધી NICU માં સારવાર ચાલ્યા બાદ પીડિયાટ્રિક ટીમની મેહનથી બાળકને સાજું કરાયું અને રાજા અપાઈ. અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે. બાળકના પરિવારજનો દ્વારા ડોક્ટર તથા NICU ટીમનો આભાર માન્યો હતો.(તસ્વીર/અહેવાલ : જીજ્ઞેશ ભટ્ટ દ્રારા-મોરબી)






Latest News