વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે


SHARE







મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે

નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા ૨૨ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા  વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં ૮૫૦ શાળાઓને સાયન્સની કીટ તથા ૧૧૦૦ શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે એક્સપ્રિન્ટલ એજ્યુકેશન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કરીને ઇન્ટરપ્રેન્યોરશીપ બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની ૨૫ શાળાઓને બે મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવેલ હતા અને અન્ય ૭૫ શાળાઓને થ્રીડી પ્રિન્ટ, ડ્રોન વિગેરે ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં થ્રીડી પ્રિન્ટર મેળવવા ઇચ્છતા હોયતેમણે ૯૪૨૬૩ ૨૩૬૨૨ મોબાઈલ નંબર પર તથા નર્મદા બાલઘરનાગનાથ શેરીદરબારગઢની પાસેસોની બજાર ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News