વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો


SHARE







ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબીથી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ પકડી પડેલ છે અને આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કેટંકારા તાલુકાનાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી સુનીલ કીશનભાઇ દેવીપુજક રહે. રાજકોટ વાળો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ છે જેથી પોલીસે નવા બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતા આરોપી સુનીલભાઇ કિશનભાઇ સોલંકી જાતે દેવીપુજક (ઉ.૨૫) રહે. રાજકોટ યુનારાવાડ શેરી નં -૦૧ નદીના કાંઠે, રાજકોટ વાળાની ધરપકડ કરી હતો અને હાલમાં આરોપીને ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે




Latest News