મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો


SHARE











મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળ માટે 33 હજારનો ફાળો એકત્રિત કરાયો

ખાખરેચી પાંજરાપોળમાં રહેલી 1000 જેટલી ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી સેવાકીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેમાં વટેમાર્ગુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે ગૌમાતાના ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધી આશીર્વાદ લીધા હતા અને આ સેવાકીય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો ચંદ્રેશભાઇ અઘારા, સુનીલભાઈ પટેલ બીજા સેવાભાવી સભ્યો દિલીપભાઈ કૈલા, ગણેશભાઈ કારોરીયા તથા પડસુબિયાભાઈ સવારના 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને આ સ્ટોલ ઉપરથી 33000 જેટલી રકમ એકત્રિત કરવામાં આવી હતી તે રકમ ખાખરેચી પાંજરાપોળમાં આપવામાં આવી હતી તેવી માહિતી ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ આપેલ છે.






Latest News