મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી 3 પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરમાંથી 3 પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ પોલીસ વિભાગ દ્વારા પકડવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર શહેરના વીસીપરા ચોક પાસે સીટી પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ ત્રણ ફીરકી મળી આવતા પોલીસે 600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા (32) રહે. રાતીદેવળી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News