મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ: કમોયવારા મેલડી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો: ચાર ગામના લોકોએ પ્રસાદનો લાભ લીધો


SHARE







હળવદ: કમોયવારા મેલડી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો: ચાર ગામના લોકોએ પ્રસાદનો લાભ લીધો

હળવદ તાલુકામાં આવેલ કમોયવારા મેલડી માતાજીનુ ચાર ગામના સીમાડે અમર વાડી ચોકડી પાસે તળાવના કાઠે મંદિર આવેલ છે ત્યારે મેલડી યુવા ગ્રુપ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શિવપુર, ડુંગરપર, ઓડ અને માણેકવાડા ચારેય ગામના લોકો આવ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો તેમજ રાત્રિના સમયે ડાક ડમરનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મંદિર પાસે મેળા જેવો મહિલ સર્જાયો હતો.






Latest News