મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો


SHARE







મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક કરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

મોરબીના રહેવાસી 14 વર્ષના ભૂમિ સુભાષસિંહ તોમર જે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યા કરે છે તેને સબ જુનિયર સેંપક કરાવ નેશનલ ચેમ્પિયમશીપમાં ભાગ લીધેલ હતો અને તા. 22 થી 26 ડિસેમ્બર વચ્ચે તે કેરેલામાં યોજાઇ હતી અને તેમાં ભૂમિ તોમરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને રમત માટે ગુજરાતની ટીમમાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભૂમિનું સેલકશન થયું હતું, મોરબીના જાણીતા કૈલાશ ટ્રેડર્સ વ્યાપાર કરતા સુભાષસિંહ તોમરની દીકરીને સેંપક કરાવ ગેમ્સમાં પહલે થી જ શોખ હતો અને તે પહેલા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમેલા છે. અને હવે નેશનલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવતા ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે






Latest News