મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષ ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઇકાલે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું મોરબીમાં મુળ નિવાસી સંઘ અને મોરબી અનુ.જાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે મોરબીના નહેરૂ ગેટ ચોકથી ગાંધીચોક સુધીની આ યાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ પાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાર બાદ આમુખનું વાંચન કરી શપથ પણ લેવામાં આવ્યા હતા.






Latest News