ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ધારાસભ્યના નિવાસ સ્થાને કાલે ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન


SHARE











મોરબી-માળીયાના ધારાસભ્યના નિવાસ સ્થાને કાલે ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન

નવા વર્ષની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે ભાજપ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું વિધાનસભા વાઇઝ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે તેમના નિવાસ સ્થાને સાંજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન ઉમા ટાઉનશિપ ખાતે વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષ નિમિતે સ્નેહમીલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 16/11 ને શનિવારના રોજ સાંજે 5:00 કલાકે ઉમા ટાઉનશીપ મોરબી ખાતે આ સ્નેહ મિલન યોજાશે જેમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાસાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરીજિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીધારાસભ્ય જીતુભાઈ સોમાણીદુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાસાંસદ પૂનમબેન માડમચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાણીજિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાજિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયાજેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયાપ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્યા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાકમળાબેન ચાવડા સહિતના હાજર રહેશે.






Latest News