ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને સાલ ઓઢાડી તલવાર આપી સન્માન કરાયું


SHARE











મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને સાલ ઓઢાડી તલવાર આપી સન્માન કરાયું

મોરબી સહિતના વિસ્તારોમાં કાર્યરત ૧૮ વર્ણોના બનેલા એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા હિન્દુ સંગઠનના કામકાજો કરવામાં આવે છે.દરમિયાનના તંત્ર તરફથી પણ તેઓને સહકાર મળતો હોય અને મોરબી જિલ્લામાં કાર્યરત કલેકટર કે. બી.ઝવેરી દ્વારા જુદી જુદી બાબતોમાં સહકાર મળતો હોય તેમજ લોકોના પણ સારા કામ હાલ થઈ રહ્યા હોય અઢારે વર્ણના લોકોના બનેલા એકતા એ જ લક્ષ્ય સંગઠનના સભ્યો તથા તેના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને સાલ ઓઢાડવામાં આવી હતી અને તલવાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News