ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન

મોરબી પંથકમાં સેવાકીય કાર્યો કરતી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.૧૭/૧૦ ને ગુરુવારના રોજ પરસોતમ ચોક કાલિકા પ્લોટમાં રાધા કૃષ્ણ મંદિર ખાતે આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત મુજબના દર્દીઓને ઈ.સી.જી. તથા એક્સરે સહિત લેબોરેટરી ફ્રી કરી નિદાન કરવામાં આવશે. તથા જરૂર જણાયે સુપર સ્પેશ્યલ ડોકટરને કન્સલ્ટિંગ માટે આયુષ હોસ્પિટલમાં ફ્રી માં રિફર કરવામાં આવશે જેથી કરીને મોરબીની જાહેર જનતાએ લાભ લેવા માટે મોરબી ઇન્ડીયન લાયન્સ કલબના પ્રમુખ રુચિર એ. કારિયાએ જણાવ્યુ છે






Latest News