મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની  પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું 


SHARE







મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની  પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું 

મોરબીમાં આવેલ અવધ- 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -4 ના દાતા દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા, રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ-4 સોસાયટીના 245 ઘરોમાં આપવામાં આવેલ છે અને સોસાયટીમાં શસ્ત્રનું પૂજન કરાયું હતું જેમાં 900 જેટલા લોકો જોડાયા હતા.






Latest News