મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી-માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી-માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

મોરબી ખાતે તા ૧૩ ના રોજ મુસ્કાન વેલ્ફેર  સોસાયટી અને મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેઝિંગ સેન્ટર, સનાળા રોડ, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતુ. અને રક્તદાન કરનારાઓ માટે ફળો સાહિતની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા તેમજ બ્લડ સેન્ટર તરફથી જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રક્તદાન કરનારાઓને સિર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અને મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો પોતાની સામાજીક ફરજના ભાગ રૂપે મોરબી પંથકમાં અનેક સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, ધાર્મિક કાર્યો કરવા માટે જાણીતા છે.






Latest News