મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-1 માં ધારાસભ્યના હસ્તે 84 લાખના ખર્ચે નાખવામાં આવનાર સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરાયું


SHARE







મોરબીના વોર્ડ-1 માં ધારાસભ્યના હસ્તે 84 લાખના ખર્ચે નાખવામાં આવનાર સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરાયું

મોરબીના વોર્ડ નં-1 માં મારુતિ પાર્ક, ક્રુષ્ણનગર અને ન્યૂ કુબેરનગરને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ ખુલ્લા વોકળા પર 84 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આ તકે મોરબી માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ  કશ્યપભાઈ શુકલ સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ મંત્રી જેઠાભાઈ મિયાત્રા, દિપકભાઈ અંદરપા, જયદીપભાઈ દેત્રોજા અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને આ વિસ્તારના સક્રિય આગેવાન ઉગાભાઈ આહીર, ભારતીબેન રાચ્છ સહિતના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News