મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સેવા સદનના પરિસરમાં કરાયું વૃક્ષારોપણ


SHARE







મોરબી જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સેવા સદનના પરિસરમાં કરાયું વૃક્ષારોપણ

સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ, સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા આમ ત્રણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં તા. ૩ ઑક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ જિલ્લા સેવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે સમગ્ર જિલ્લામાં અને જિલ્લા કલેકટર કચેરીના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે.






Latest News