મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 3 થી 11 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શહેરમાં જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ માટે નવરાત્રિ મહોત્સવનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર ત્રિ-મંદિરની સામે ના ભાગમાં આવેલ બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તા. 3 થી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં મોરબી શહેરમાં રહેતા તમામ ભુદેવ પરિવારોને આવવા માટે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News