ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના  પીએચસી મેસરિયા અને આરબીએસકે ટીમ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











વાંકાનેર તાલુકાના  પીએચસી મેસરિયા અને આરબીએસકે ટીમ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ

આજ રોજ તા. ૨૪/૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના  પીએચસી મેસરિયા અને આરબીએસકે ટીમ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ શાળામાં કુલ ૩૮૪ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમમાં ડો.ડિમ્પલબા જાડેજા અને ચિરાગભાઈ મોદીએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ હતું. જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે  ઇનામો આપવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા ,ચિરાગ મોદી, મિતલ મેર, રોહિતભાઈ અને શાળાના પ્રિન્સિપાલ શીતલ મેડમ અને શાળાના શિક્ષકો દ્વારા  સફળ બનાવેલ છે આ કાર્યક્રમના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.






Latest News