મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સદસ્યતા અભિયાન વેગવંતુ


SHARE







વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સદસ્યતા અભિયાન વેગવંતુ

સમગ્ર ભારતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને વાંકાનેર શહેરમાં આવેલ માર્કેટ ચોક (પુલ દરવાજા) ખાતે ધારાસભ્ય હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લોક સંપર્કનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.






Latest News