મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો


SHARE







મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો

મોરબી શ્રી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા અને કાયાજી પલોટ કા રાજાના ગણેશોત્સવમાં જઈને ત્યાં ગણેશજીની આરતી  અને દર્શનનો લાભ લીધેલ હતી ત્યારે કરણીસેનાના હોદેદારમાં મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમાજિલ્લા ઉપ પ્રમુખ દીગપાલસિંહ રાણા અને દિગુભા જાડેજાતાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાકનકસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજાશહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ યશપાલસિંહ ઝાલા અને જુવાનસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News