મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ

તાજેતરમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. આજે પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાન હાજરીમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક, નાગર દરવાજા ચોક, સરદાર રોડ, સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોચી હતી અને મોરબી દરબારગઢ સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવારેપાલખીનો લ્હાવો અજમેરા પરિવારે અને સારથીનો લ્હાવો સોલાણી અને વોરા પરિવારે લીધો હતો. તેવું સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી પાસેથી જાણવા મળેલ છે






Latest News