મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર નગરી કા રાજા ગણેશોત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો-યુવાનો હાજર રહ્યા


SHARE







મોરબીમાં મયુર નગરી કા રાજા ગણેશોત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો-યુવાનો હાજર રહ્યા

મોરબી યુવા ભાજપના ભાજપ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને મિત્ર વર્તુળ દ્વારા મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ શુક્લ, આર્યન ત્રિવેદી, મહામંત્રી કમલભાઈ દવે, પરશુરામ યુવા ગ્રૂપના હોદેદારો, ધ્વનિત દવે,નયનભાઈ પંડ્યા, મહિધરભાઈ દવે, કિશનભાઇ મહેતા, હાર્દિકભાઈ ભટ્ટ, દિવ્યેશભાઈ, કપિલભાઈ દવે, પ્રશાંકભાઈ, હર્ષભાઈ વ્યાસ, ઉદયભાઈ જોષી, ઉર્વીશભાઈ જોષી અને યુવા ગ્રુપના તમામ મિત્રો આવ્યા હતા અને તેઓએ મહાઆરતીનો લાભ લઈને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.






Latest News