મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં દ્વિતીય


SHARE







મોરબી વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં દ્વિતીય

મોરબીમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરીના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા૨૦૨૪-૨૦૨૫ નું આયોજન સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા અંતર્ગત લોકગીત સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની બ્લેસી હિતેશભાઈ બોડાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. અને સ્પર્ધાની તૈયાર કરવનાર શાળાના સંગીત શિક્ષક તુષારભાઇ ત્રિવેદી અને ભાર્ગવભાઈ દવે અને શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી ગ્રંથ કાસુન્દ્રા પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જે બદલ શાળાના સંચાલક, પ્રિન્સીપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. 






Latest News