મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાની પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE







ટંકારાની પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત  દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવ ૨૦૨૪ માં પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાના બાળકો વિવિધ સ્પર્ધામાં વિજેતા થઈ નંબર  મેળવેલ છે જેમાં લાંબી કુદમાં પ્રથમ ધાણક લશ્મિતા શંકરભાઈ, 400 મીટર દોડમાં દ્વિતીય માવી રાહુલ નાનાભાઈ, 600 મીટર દોડમાં તૃતીય દેસાઈ મનાલી પ્રવીણભાઈ, 80 મીટર વિઘ્ન દોડમાં તૃતીય કોબીયા હેતલ હકાભાઇ આ તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અને આ બાળકોને સતત માર્ગદર્શન પૂરું પાડતા શાળાના શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. ને  શાળા પરિવાર વતી આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.






Latest News