મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો


SHARE







મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે અને તેનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા કરવામાં આવ્યું છે

મોરબીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે લોક ડાયરો યોજાનાર છે લોક ડાયરો રાત્રે ૯ કલાકે અમૃત પાર્ક સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે અને લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ, પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેવું દેવેનભાઇ વ્યાસે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News