મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો


SHARE







મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો

મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે કુબેરનાથ દાદાની મંગલા આરતી બાદ રુદ્ર અભિષેક અને ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના કુબેરનાથ દાદાને તિરંગા ધ્વજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો તેવું મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યુ છે તો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધની સાથે 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે વડીલોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News