મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી


SHARE







મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી

મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોમાંથી આઠ પોલીસ કર્મચારીઓને હેડ કોન્સટેબલમાંથી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવેલ છે.

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ મોરબી જીલ્લામાં જે આઠ હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, નારણભાઈ હીરાભાઈ છૈયા, પ્રવિણસંગ બનેસંગ ઝાલા, રસિક મનસુખલાલ પટેલ, નગીનદાસ જગજીવનદાસ નિમાવત, વિજયકુમાર પરસોતમભાઈ છાસિયા, નવનીતભાઈ ભરતભાઈ  કાસુન્દ્રા અને પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારનો સમાવેશ થાય છે






Latest News