ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું


SHARE







ટંકારાના વીરપર ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રક્નું ટાયર ફાટયુ હતું જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને કન્ટેનર રોડ ઉપર આડુ પડ્યું હતું જેથી કરીને એક બાજુનો રોડ બંધ થઈ ગયો હતો. અત્રે ઉલેખનીય છેકે, આ રોડ ઉપર સતત ટ્રાફિક હોય છે જો ,એ સદનસીબે કોઈ જીવલેણ ઘટના બનેલ નથી જો કે, વીરપર નજીક ટ્રક્નું ટાયર ફાટતા કન્ટેનર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું. જેથી કરીને થોડી વાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યાર બાદ મોરબી રાજકોટ હાઇવેને ટ્રાફિક ક્લિયર કરીને ચાલુ કરાવ્યો હતો.






Latest News