મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા ગામે ધારાસભ્યની હાજરીમાં વૃક્ષરોપણ


SHARE







મોબીના વાંકડા ગામે ધારાસભ્યની હાજરીમાં વૃક્ષરોપણ

મોરબીના વાંકડા ગામે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને સમૂહ લગ્ન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર  અને વાંકડા ગામ સમસ્ત દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાંકડા ગામ 50 જેટલા વૃક્ષો વાવી બગીચો બનાવવાનું નક્કી કરેલ છે અને ગામ લોકો પણ ઉત્સાહ સાથે જોડાયા હતા અને કુલ 351 વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કર્યું છે વર્તમાન સમયમાં વૃક્ષો વગર ઉઘાર નથી કેમ કે, પ્રદૂષણ દીન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વૃક્ષો વાવીને પ્રદૂષણ ઘટાડી શકાય છે જેથી કરીને ગામે ગામે આવો સંકલ્પ કરીને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે જરૂરી છે. અને આ કાર્ય માટે મોરબી સમુહ લગ્ન સમિતિ પીંજરા અને વૃક્ષો આપે છે તો વધુ માં વધુ  વૃક્ષો ગામડે વાવીને પર્યાવરણને હરિયાળુ બનાવવામા સહભાગી બનવા માટે અપીલ કરી છે.






Latest News