મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મેઇન બજારમાં ગેસના બાટલા નહીં વેચે તેવી બાહેંધરી વેપારીઓએ દંડ વસૂલીને સિલ્ક ખોલ્યા


SHARE







મોરબીમાં મેઇન બજારમાં ગેસના બાટલા નહીં વેચે તેવી બાહેંધરી વેપારીઓએ દંડ વસૂલીને સિલ્ક ખોલ્યા

મોરબીમાં પરબજાર વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું ત્યારે ગેસના બાટલાનું છુટક વેચાણ કરતાં વેપારીઓ પાસે મંજૂર હતી તેનાથી વધુ બાટલા રાખીને વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય વેપારીઓની દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી જે વેપારીઓએ હવે બાટલા નહીં વેંચે તેવી બાહેંધરી આપેલ છે જેથી દંડ વસૂલીને તેના સીલ ખોલી આપેલ છે.

મોરબીના પરાબજાર વિસ્તાર વેપારીઓ દ્વારા દુકાનમાં મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા રાખવામા આવતા હતા જેની જાણ પુરવઠા વિભાગને થઈ હતી. જેથી પરા બજારમાં આવેલ રાજ ટ્રેડર્સબુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા મળી આવ્યા હતા જેથી કરીને પુરવઠા વિભાગ દ્વારા ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે. જોકે, આ વેપારીઓ દ્વારા હવે ગેસના બાટલાનું વેચાણ નહીં કરવામાં આવે તેવું એફિડેવિટ કરી આપીને બાહેંધરી આપેલ છે જેથી કરીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા તેઓની પાસેથી પાંચ-પાંચ હજારનો દંડ વસૂલ કરીને દુકાનોના સીલ ખોલી આપવામાં આવેલ છે. તેવુ મોરબી પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે. 






Latest News