મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ વેલ્ફેર અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ


SHARE











વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ વેલ્ફેર અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વાંકાનેર પોલીસ લાઈન ખાતે વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઈનના બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો 1 થી 7 ના આશરે 36 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર પોલીસ લાઈનના તમામ બાળકોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.






Latest News