મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરીયા પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો 


SHARE











વાંકાનેરના લુણસરીયા પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો 

વાંકાનેર નજીકના લુણસરીયા ગામના પાદર પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા લુણસરીયા ગામ પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતના દારૃ સાથે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીની અંદર રહેતા સંજય જેસીંગભાઇ હાડા જાતે કોળી (ઉંમર ૨૭) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઇલ મિલ પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે જસાભાઈ ઉર્ફે લાલો લીંબાભાઇ ગોલતર જાતે ભરવાડ (૨૦) રહે. પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ પાસે,  શ્યામ સોસાયટીની બાજુમાં વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News