મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને ૩.૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE







મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને .૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈ દેવદાનભાઈ ડાંગરનું વાહન મોરબી જેતપર રોડ પર બીજા વાહન સાથે અથડાયેલ હતું જેથી અકસ્માત થયો હતો અને રિલાયન્સ જનરલ ઇન્સ્યુરસન્સ કંપનીએ વીમાની ના પડી હતી જેથી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ કરવામાં આવતા વીમા કંપનીને નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના એન ૮૦૦૦ ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

મોરબીના રણછોડનગરના રહેવાસી નારણભાઈની ગાડી બીજી ગાડી સાથે જેતપર રોડ પર અથડાતા ભારે નુકશાન થયેલ હતું અને ગ્રાહકે સમયસર કાગળો રીન્યુ કરેલ પરંતુ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ કહયુ કે, નારણભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો ના મંજુર કરેલ હતો ત્યાર બાદ નારણભાઈ ડાંગર મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ હયાતું કે તમારી સેવામાં ખામી છે તેની વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના અને ૮૦૦૦ અન્ય ખર્ચના આમ કુલ રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે જેથી આવા કોઈપણ કેસમાં ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઈએ તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨)એ જણાવ્યુ છે






Latest News