હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદના પાણીના લીધે ગાડીમાં થયેલ નુકશાનીનો વીમો ખર્ચ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં વરસાદના પાણીના લીધે ગાડીમાં થયેલ નુકશાનીનો વીમો ખર્ચ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીનાં ઓમ શાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ પુરોહીત કન્યા છાત્રા લઇ પાસે ગાડી ચલાવતાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલ હતું તેનો વીમો બઝાઝ એલીઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો હતો તમામ કાગળો રજુ કરવા છતાં વીમો ના મંજુર કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક તકરાર કમીશનમાં જતાં કોર્ટ ૫૫,૦૦૦ અને ૫,૦૦૦ પાંચ હજાર અન્ય ખર્ચના મંજુર કરેલ છે.

મોરબી ઓમશાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ ડી. પુરોહીત કન્યા છાત્રાલય રોડ પોતાની ગાડી લઇ ને જતાં હતાં ભારે વરસાદને કારણે ગાડીમાં પાણી ભરાઈ ગયેલ અને ગાડીને નુકશાન થયેલ તેમનો વીમો બજાજ અલી આન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો હતો સર્વ કરનાર સર્વરરે એવુ કહયુ કે, ગાડીને અકસ્માત થયો નથી મેકેનીકલ અથવા ઇલેકટ્રીક બ્રેકેજ પોલીસી માં આવતુ નથી માટે વીમો મળે નહી જેથી તેઓ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક તકરાર કમીશન માં જતા ગ્રાહક કોર્ટ વીમા કંપની કહયુ કે ગ્રાહકે વીમો લીધો છે પ્રીમીયમ ભરેલ છે. તમારી સેવા માં ખામી છે માટે ભગવાજીભાઈને ૫૫,૦૦૦ વીમાના અને ૫,૦૦૦  અન્ય ખર્ચના આમ કુલ મળીને ૬૦,૦૦૦  તા.: 17/12/2020 થી વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે






Latest News