ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ


SHARE







મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મદિરે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદની આયોજન કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે કોરોનાના લીધે માત્ર અન્નકુટનાં દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં બગથળા ગામ આવેલ નકલંક મંદિરનાં મંહત તથા ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે, નકલંક જગ્યા બગથળામાં દરવર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આં વર્ષે અન્નકૂટ મહાપ્રસાદ તા ૫/૧૧ ને શુક્રવાર નાં રોજ કોરોનાનાં કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે. જો કે, સરકારની ગાઈડ લાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાણવણી કરીને લોકો અન્નકૂટ દર્શન તથા આરતીનો સવારે ૯ કલાકે લાભ લઈ શકશે 






Latest News