ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જગદીશભાઈ બાંભણીયાની વરણી 


SHARE







મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જગદીશભાઈ બાંભણીયાની વરણી 

મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકાઓમાંથી સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની મોરબી સામાકાંઠે જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે મિટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે જગદીશભાઈ બાંભણીયાની મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ  મોરચાના પ્રમુખ અમૃતભાઇ ઠકરાનીઅમિતભાઈ અગેચાણીયાદેવજીભાઈ ગણેશીયાધનજીભાઈ શંખેશ્વરીયા,  જેન્તીભાઇ ‌જંજવાડીયાતાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા, માળીયા મી. હરીપર ગ્રામ પંચાયતના સરપંચ જેસલભાઇ ભીમાણીહજનારી ગ્રામ પંચાયતના સરપંચ  મહેશભાઈ પારેજીયાભરતભાઇ  પરમારવિનોદભાઈ ખાખરીયાલાલજીભાઈ કીડીયા,  ગોપાલભાઇ સીતાપરાલખમણભાઇ  વરાણીયાસહિતના આગેવાનો અને કાર્યકર્તાઓમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી ટૂંક સમયમાં સમાજના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તેવું જગદીશભાઈ બાંભણિયાએ જણાવ્યુ છે.






Latest News