ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 


SHARE







મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 

આગામી તા ૨૩ ના રોજ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ મોરબી આવી રહ્યા છે ત્યારે વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી, ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌ માતા આશ્રય લઈ રહી છે વૈદીક યજ્ઞો અને સાધુ સંતોનો વિસામો આ ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આ સંતોનું આગમન થવા જઈ રહ્યું છે તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે તા.૨૩ ને શનિવારે સવારે ૯થી ૧૦ શ્રીમતિ કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાને, શુભ ટાવર બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી (મો.૯૭૨૭૮ ૬૯૦૯૦) અથવા મોરબી પાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા-૯૮૭૯૧ ૭૫૨૭૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News