જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકે ૩૦ મી વાર કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં શિક્ષકે ૩૦ મી વાર કર્યું રક્તદાન

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત હતી અને એક ગરીબ પરિવારના દર્દીને રક્ત મળે તે માટે કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક- શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી)ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે જઈને રક્તદાન કર્યું હતું. આમ કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. અને આ તેમનું ૩૦ મું રક્તદાન છે. 






Latest News