મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર હોસ્પિટલે ગર્ભાશયના મુખ-છાતીના કેન્સર માટે કેમ્પનું આયોજન


SHARE







મોરબીની નક્ષત્ર હોસ્પિટલે ગર્ભાશયના મુખ-છાતીના કેન્સર માટે કેમ્પનું આયોજન

મોરબીના શનાળા રોડે મહેશ હોટેલ પાછળ આવેલ નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર અને છાતીના ભાગના કેન્સર માટે આયોજીત ગાયનેકોલોજીના કેમ્પ દ્વારા ઘણા લોકોને તપાસ કરી આપવામા આવેલ છે અને હજુ પણ ધણા લોકો લાભ લેવા માટે ફોન કરે છે તેથી આ કેમ્પનો સમય વધારીને તા. ૬ થી ૨૧ સુધી કરેલ છે. જેથી કરીને મોરબીની મહિલાઓને વધુને વધુ કેમ્પનો લાભ મળી શકશે. આ કેમ્પમાં ફક્ત ૫૦૦ રૂપિયામાં ગાયનેક તબીબ દ્વારા તપાસ, ગર્ભાશયની સોનોગાફી, પેપ સ્મીયરનો રિપોર્ટ, છાતીના ભાગની તપાસ તથા સંપૂર્ણ માર્ગદર્શન કરી આપવામાં આવશે. અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેમજ વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે ૦૨૮૨૨ ૨૨૨૨૨૨, ૭૫૦૨૦૬૨૨૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News