વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકવા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો રજુઆત


SHARE







વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર નિમણુંક કરવા રાજ્ય કક્ષાનાં મંત્રીને રજૂઆત

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણુંક કરવામાં આવે તેવી રાજ્ય કક્ષાનાં મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાંકાનેર શહેરમાં પ્રાથમિક  આવશ્યક સુવિધાનાં પ્રશ્નો જેવા કે સાફ, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, નિયમિત શુદ્ધ પાણી વિતરણ જેવા પાયાનાં પ્રશ્નોનાં યોગ્ય અને કાયમી નિરાકરણ માટે વાંકાનેર નગરપાલિકા માં કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવે તેવી લેખિત રજૂઆત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ  પરેશભાઈ મઢવી તથા મહા મંત્રી કે. ડી. ઝાલા દ્વારા રાજ્ય કક્ષાનાં મંત્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી.




Latest News