મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની કુંભારપરા ગરબીમાં બાલિકાઓએ  માતાજીનાં અલૌકિક સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો


SHARE







વાંકાનેરની કુંભારપરા ગરબીમાં બાલિકાઓએ  માતાજીનાં અલૌકિક સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની કુંભારપરા ચોક ગરબી મંડળની બાલિકાઓએ અલગ અલગ બાર માતાજીનાં સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો હતો અને માતાજીના વિવિધ અલૌકિક સ્વરૂપનાં દર્શન માટે ભાવિકો ઉમટયા હતાં.

કુંભારપરા ચોક ગરબી મંડળની બાલિકાઓ દ્વારા એક સાથે બાર માતાજીનાં સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો હતો, માં અંબિકા, શક્તિ માં, બહુચરાજી માં, હરસિદ્ધિ માં, કાલિકા માં, મોગલ માં, ખોડિયાર માં, ગેલ માં, ગાત્રાળ માં, મેલડી માં, દશા માં, ચામુંડા માતાજીના અલૌકિક સ્વરૂપ નાની નાની બાલિકાઓએ ધારણ કર્યા હતાં, માતાજીના એક સાથે બાર અલૌકિક સ્વરૂપ નાં દર્શન માટે ભાવિકો ઉમટયા હતાં, ધૂપ દીપ આરતી સાથે નાની બાલિકાઓનાં આ અલૌકિક સ્વરૂપથી  દિવ્ય અને ધાર્મિક માહોલ સર્જાયો હતો.






Latest News