મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું


SHARE







મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું

મોરબીની લખધીરજી ઇજનેરી કૉલેજ ખાતે “UPSC અને GPSC પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવીતે વિષય પર એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીડીઓ જે. એસ. પ્રજાપતિ (IAS) હાજર રહ્યા હાટ અને તેઓએ વિદ્યાર્થીઓને UPSC અને GPSC પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા અને આ પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ  હતું. અને તેઓએ ભવિષ્યમાં પણ વધુ માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપેલ છે આ પ્રસંગે ડૉ. ભાવિક સુથાર (પ્રિન્સિપાલ, લખધીરજી ઇજનેરી કૉલેજ, મોરબી) દ્વારા તેઓનો કોલેજ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ સેલના ડૉ. આશિષ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News